અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
Hadees

બેશક ઈમામ હુસૈન (અ.સ.) હિદયાતના ચિરાગ અને નજાતની કશ્તી છે

અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી

ઓયુને અખબાર, પ્રકરણ-૩૧

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી

ઓયુને અખબાર, પ્રકરણ-૩૧, હદીસ નં. ૩૦૬

અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો

ઓયુને અખબાર, પ્રકરણ-૩૧, હદીસ નં. ૩૧૦

જાબિર ઈબ્ને અબ્દુલ્લાહ અલ અન્સારી એ ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) થી નકલ કરતા ફરમાવ્યું કે રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું:

હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ

ઓયુને અખબાર, પ્રકરણ-૩૧, હદીસ નં. ૩૪૩