અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
માહે સફર

Day Hijri Munasebat
1 0 જંગ-એ -સીફ્ફીન શરુ થઇ
1 0 સરે ઈમામ હુસૈન અ.સ શામ પહોચ્યું
0 0 2
7 0 વેલાદત-એ -ઈમામ મુસા કાઝીમ અ .સ
8 0 વફાત -એ -અયાતુલ્લાહ ખોમૈની ર.અ (૮ઓગષ્ટ ૧૯૯૨ )
8 0 વફાત -એ -અયાતુલ્લાહ ખોમૈની ર.અ (૮ઓગષ્ટ ૧૯૯૨ )
9 0 શહાદત -એ -જ.અમ્મારે યાસીર ર .અ .
10 0 જંગ -એ -નહેર્વાન
10 0 શહાદતે જ. સકીના અ.સ
13 0 વફાતે જ. સલમાને ફારસી ર.અ
14 0 શહાદતે જ. મોહમ્મદ ઇબ્ને અબુબકર ર.અ
16 0 શહાદતે જ. ઓવેસે કરની ર.અ
20 0 ચેહલુંમ શોહ્દાએ કરબલા અ.સ
28 0 વફાતે હ. રસુલે ખુદા સ.અ.વ.
28 0 શહાદતે હ. ઈમામ સાદિક અ.સ