અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
માહે મોહરરમ

Day Hijri Munasebat
2 61 હઝરત ઈમામ હુસૈન (અ.સ.) અને તેના૭૧ સાથીઓ સાથે કરબલા પોહચવું
10 0 શહાદત-એ-હઝરત-એ-ઈમામ હુસૈન(અ.સ.)
11 0 અહલે હરમ (અ .સ .) ને યઝીદે કૈદ કર્યા
12 0 શોહદા-એ -કરબલા (અ .સ .) ઝીયારત
19 0 અહલે હરમ (અ .સ .) શામ જવા રવાના થયા
25 0 શહાદત -એ -હઝરત ઈમામ ઝયનુંલ આબેદીન અ.સ
28 0 વફાત-એ -હુઝીફા-એ -યમની (ર.અ .)
29 0 અહલે હરમ (અ .સ .) શામ પહોચ્યા