અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
માહે રબી ઉલ અવ્વલ

Day Hijri Munasebat
1 0 શહાદતે જ. મોહસીન ઇબ્ને અલી અ.સ
1 0 રસુલે ખુદા સ.અ.વ એ હિજરત કરી
8 0 હઝરત હસન અસ્કરી અ.સ ની શહાદત
9 0 ઈદે ઝેહર સ.અ
10 0 નિકાહ જનાબે ખાદીજતુલ કુબ્રા સ.અ
14 0 યઝીદલા.અ જહન્નમ વસિલ થયો
17 0 વિલાદતે હ.રસુલે ખુદા સ.અ.વ
17 0 વિલાદતે હ. ઈમામ જાફરે સાદિક અ.સ