અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
માહે રજબ

Day Hijri Munasebat
1 0 વિલાદતે હ.ઈમામ મોહમ્મદબાકીર અ.સ
3 0 શહાદતે હ. ઈમામ અલીનકી અ.સ
5 0 વિલાદતે હ.ઈમામ અલીનકી અ.સ
7 0 વિલાદતે હ. અબ્બાસ અલમબરદાર (અ.સ)
10 0 વિલાદતે હ. ઈમામ મોહમ્મદ તકી (અ.સ)
13 0 વિલાદતે હ. અલી અ.સ
14 0 વફાતે જ. ઝયનબ (અ.સ)
15 0 કિબ્લો ફેરવવામાં આવ્યો ખાના એ કાબા તરફ
18 0 વફાતે જ. ઈબ્રાહીમ (અ.સ) {રસુલે ખુદા સ.અ.વ ના દીકરા}
24 0 ખયબર ફતહ થઇ
25 0 શહદતે હ. ઈમામ મુસાએ કાઝીમ અ.સ
26 0 વફાતે જ. અબુ તાલિબ અ.સ
27 0 બેઅસત રસુલે ખુદા સ.અ.વ એ નબુવ્વત નું ઝાહેરી એલાન કર્યું
27 0 રસુલે ખુદા સ.અ.વ મેરાજ પર ગયા
28 0 યવમે ગમ હ.ઈમામ હુસૈન (અ.સ) મદીના થી રવાના થયા