અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
શું નજીસ પાકની સાથે જોડાઈ શકે?

શું નજીસ પાકની સાથે જોડાઈ શકે?

કેટલાક મુસલમાનોએ શીઆઓમાં ગુચવણ અને ગેરસમજ ફેલાવવા માટે કસમ ખાધી છે. આ જુદી જુદી દિશાઓમાંથી એકતાના સુત્રોનું સંભળાવવું આ બાબત સમજાવે છે. તેઓ દાવો કરે છે કે તમામ મુસલમાનોએ તેમના મતભેદો અને સદભાવને બાજુમાં મુકીને એક બનવું જ જોઈએ. તેમણે લેતી-દેતીની ભાવના રાખી, પોતાના કેટલાક અકીદા અને અહેકામોને છોડી દઈ બીજા મુસલમાનોના અકાએદ અને એહકામને સ્વિકારવા જોઈએ. આ એક માત્ર રસ્તો છે જેનાથી મુસલમાનોમાં એક બીજા સાથે ખેંચતાણ અટકશે અને સુમેળથી રહેશે.

જવાબ: એકતા અને સુમેળની વાત વખાણપાત્ર અને સ્વાગતને યોગ્ય છે પરંતુ આ બાબતે ચાલો આપણે કુરઆનની તરફ રજુ થઈએ. વિરોધી પક્ષકારો વચ્ચે એકતા કેમ શકય નથી તે બાબતે પવિત્ર કુરઆન અમુક સવાલો રજૂ કરે છે.

‘અને આંધળો તથા દેખતો સરખા નથી.

ન તો અંધા અને પ્રકાશ,

ન તડકો અને છાંયો,

ન જીવતા અને મરેલા સરખા છે.’

(સુ. ફાતિર-35, આયત 19-22)

કઈ રીતે પાક નજીસથી જોડાઈ શકે?

એક રસપ્રદ બનાવમાં ઈમામ હસન (અ.સ.) આ મુદ્દો મોઆવીયા સામે મુકે છે કે, તે બાબત ઉપર ભાર મુકવા માટે કે શા માટે તેઓ અને તેમના શીઆઓ મોઆવીયા અને તેના અનુયાયીઓ સાથે કયારે પણ જોડાઈ ન શકે.

ઈમામ હસન (અ.સ.)નું અપમાન કરવાના ઈરાદાથી મોઆવીયાએ એક વખત આપને એક સભામાં બોલાવ્યા જેમાં તેના આગળ પડતા સમર્થકો જેવા કે અમ્ર બીન ઉસ્માન બીન અફફાન, અમ્રે આસ, ઉતબા બીન અબી સુફીયાન, વલીદ બીન અકબહ બીન અબી મુઈત અને મુગીરહ બિન શોઅબા હતા.

મોઆવીયાની સુચના મુજબ તે દરેકે ઈમામ હસન (અ.સ.)ને સંબોધીને તેમનું અને તેમના પિતા અમીલ મોઅમેનીન અલી બીન અબી તાલિબ (અ.સ.)નું અપમાન કરવાનું શ કર્યું. ઈમામ હસન (અ.સ.) એ તે દરેકને કુરઆને મજીદ અને સુન્નતના આધારે ઉચીત જવાબ આપ્યા અને તેઓના ખભે બંધુક મુકી તેમનો મુકાબલો કરવા માટે મોઆવીયાનો પણ સામનો કર્યો.

અંતે ઈમામ હસન (અ.સ.) એ કપડા ખંખેયર્િ (અરબોની સામાન્ય પ્રથા-નફરત ઘૃણા વ્યકત કરવા) ઉભા થયા અને કુરઆનની આ આયતની તિલાવત કરી

اَلْخَبِيثَاتُ لِلْخَبِيثِينَ وَالْخَبِيثُونَ لِلْخَبِيثَاتِ

બદકાર સ્ત્રીઓ બદકાર પુષો માટે છે અને બદકાર પુષો બદકાર સ્ત્રીઓ માટે છે.

(સુરએ નૂર, 26)

هُمْ وَ اللَّهِ يَا مُعَاوِيَةُ أَنْتَ وَ أَصْحَابُكَ هَؤُلَاءِ وَ شِيعَتُكَ

અય મોઆવીયા, હું અલ્લાહની કસમ ખાઉ છું, આ આયત તારા માટે, તારા સાથીદારો માટે અને તારા અનુયાયીઓ માટે છે અને

وَالطَّيِّبَاتُ لِلطَّيِّبِينَ وَالطَّيِّبُونَ لِلطَّيِّبَاتِ أُوْلَئِكَ مُبَرَّؤُونَ مِمَّا يَقُولُونَ لَهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ

નેક સ્ત્રીઓ નેક પુષો માટે અને નેક પુષો નેક સ્ત્રીઓ માટે બંધબેસતા છે. આ સઘળા માણસો તે વાતોથી કે જે તે કહે છે તેનાથી નિર્દોષ છે; તેમનાજ માટે ગુનાહોની માફી અને ઈઝઝતની રોઝી પણ.

(સુરએ નૂર, 26)

هُمْ عَلِيُّ بْنُ أَبِي طَالِبٍ وَ أَصْحَابُهُ وَ شِيعَتُهُ

આ અલી બીન અબી તાલિબ (અ.સ.) અને તેમના અસ્હાબ અને તેમના શીઆઓ (તરફ નિર્દેશ કરે)

પછી સભાને છોડતી વખતે ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: તારા ગુનાહોની સજાની મજા ચાખો અને જે પરિણામ તારા અને તારા સાથીદારો માટે અલ્લાહે મુકરર કર્યું છે તે આ દુનિયામાં ઝિલ્લત અને આખેરતમાં દર્દનાક અઝાબ છે.

ઈમામ (અ.સ.)નો લાજવાબ પ્રત્યુત્તર સાંભળ્યા પછી મોઆવીયાએ તેના સાથીઓને સંબોધીને કહ્યું તમારા કાર્યોની મજા ચાખો.

(અલ એહતેજાજ, ભાગ-1, પા. 269-280)

આ બનાવ અને ઈમામ હસન (અ.સ.) દ્વારા રજૂ કરવામાં આવેલી કુરઆનની આયતથી એ સ્પષ્ટ થાય છે કે અલી બીન અબી તાલિબ (અ.સ.)ના શીઆ અને મોઆવીયાના અનુયાયીઓ એક ન થઈ શકે. પાક નજીસથી જોડાઈ ન શકે.

તેથી જ્યારે પણ અલી બીન અબી તાલિબ (અ.સ.) ના શીઆઓ મોઆવીયાના અનુયાયીઓ સાથે એક થવાની કોશિશ કરશે તો તેઓ અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) અને અમીલ મોઅમેનીન અલી બીન અબી તાલિબ (અ.સ.) પાસેનો તેમનો ખાસ મરતબો ગુમાવશે. જ્યારે બીજો પક્ષ આ મુકાબલો જીતી અને વિજયી થયો હોવાનો દાવો કરશે.