અહલેબૈત (અ .સ.)

તસ્બીહે જ. ફાતેમા ઝહરા (સ.અ.)

વાંચવાનો સમય: < 1 મિનિટ હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે કે જ. ફાતેમા (સ.અ.) પયગમ્બર (સ.અ.વ.) ના ઘરની સૌથી માનનીય અને બલંદ મરતબા સ્ત્રી હતા. આપ(સ.અ.) પાણી ભરવામાં એટલી મહેનત કરતા હતા કે આપ(સ.અ.)ને છાલા […]

ઇમામ અલી (અ.સ.)

જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.)ના ઈમામ કોણ છે?

વાંચવાનો સમય: 2 મિનિટ કેહવાતા મુસલમાનો જેમકે ઈબ્ને તયમીયા એવો દાવો કરે છે  કે (આરોપ લગાવે છે) મઆઝલ્લાહ (અલ્લાહની પનાહ) જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.) તેમના ફદકના દાવા બાબતે હક ઉપર ન હતા. કોઈ પણ ભોગે તેમણે અબુબક્ર અને ઉમરથી […]

ઇમામ કાઝીમ (અ.સ.)

હારુને ઇમામ મુસા કાઝીમ (અ.સ.)ને બાગે ફદક માટે કતલ કર્યા

વાંચવાનો સમય: < 1 મિનિટ બાગે ફદકની માલિકી માટેની દલીલો રસૂલે ખુદા (સ.અ.વ.)ની શહાદત બાદ તરત જ ચાલુ થઈ ચૂકી હતી પણ તેની વધારે જરૂરત દસકાઓ પછી લાગી કેમ કે હાકીમો હંમેશાં એ ડરમાં રેહતા હતા કે આલે મોહમ્મદ (અ.મુ.સ.) […]

અહલેબૈત (અ .સ.)

શું મુસ્લિમો લય્લતુલ કદ્રની મંઝેલતથી માહિતગાર છે?

વાંચવાનો સમય: 4 મિનિટ લય્લતુલ કદ્રમાં મુસ્લિમો માટે અસંખ્ય ફાયદાઓ રહેલા છે. પવિત્ર કુરઆનમાં ૨ મૌકા પર તેનો ઝીક્ર થયેલો છે. એક સુરે કદ્રમાં અને બીજું સુરે દોખાનની શરૂઆતની આયતોમા. લય્લ્તુલ કદ્રની અમુક સામાન્ય ફઝીલતોને બાદ કરતા મુસલમાનો તેની […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

અબુબક્રનું જ.ઝેહરા સ.અ. પ્રત્યે નમ્ર હોવાની ખોટી માન્યતાનું ખંડન (રદ)

વાંચવાનો સમય: 3 મિનિટ એહલે તસન્નુંનની કિતાબોમાં જ.ઝેહરા સ.અ. પ્રત્યે ખોટી માન્યતાઓનું વર્ણન થયું છે તેમાં અબુબક્રનું ફદક બાબતે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સાથે વિવેકી અને નમ્ર વર્તન પણ છે. ખાસ કરીને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) આવેશપૂર્વક ફદકનો દાવો […]

ઇમામત

ફદકનો ઈન્કાર કર્યા પછી શા માટે શૈખૈનને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઘરમાં દફનાવવામાં આવ્યા?

વાંચવાનો સમય: 2 મિનિટ બે હકીકતો કે જે મુસ્લિમ બહુમતી વધારે પડતી ચર્ચા કર્યા વગર સ્વીકારી લે છે. 1) શૈખૈને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક આપવાથી ઈન્કાર કર્યો અને આપ (સ.અ.)ના ગવાહોમાં આપના શૌહર અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને ઉમ્મે […]

અન્ય લોકો

અય્યામે ફાતેમીયાહનું મહત્વ

વાંચવાનો સમય: 2 મિનિટ પ્રસ્તાવના :   હ. ફાતેમા ઝહેરા (સ.અ.) રસુલે ખુદા(સ.અ.વ.)  ની પ્યારી દુખ્તરની શહાદતની યાદમાં જે દીવસો મનાવવામાં આવે છે તેને ‘અય્યામે ફાતેમીયાહ’ કહેવામાં આવે છે. આ  અય્યામ ૧૪-મી જમાદીઉલ અવ્વલથી લઇને ૩-જી જમાઉદીલ આખર સુઘી […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

હદીસોમાં હ. ફાતેમા ઝહરા (સ.અ.) ની અજોડ ફઝીલતો

વાંચવાનો સમય: 5 મિનિટ હ. ફાતેમા (સ.અ.)ને ફાતેમા એટલા માટે કહેવામાં આવે છે કે કોઈપણ શખ્સ તેમના મરતબાને દર્ક નથી કરી શકતું. ફકત પવિત્ર અઈમ્માહ (અ.મુ.સ.)ની હદીસો વડે આપણે તેમના ઉચ્ચ સ્થાન વિષે થોડી જાણકારી મેળવી શકીએ છીએ. નીચે […]