
ઇમામ હુસૈન (અ.સ.)
ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં વહેતું એક આંસુ તમામ ગુનાહોને ખતમ કરે છે
વાંચવાનો સમય: 4 મિનિટઈમામ હુસૈન (અ.સ) પર રુદન એટલે કે અઝાદારી વિષે કેટલાક લોકો સવાલો ઉઠાવે છે જેમાંથી એક સવાલ અઝાદારી બાબતે હદીસોમાં જોવા મળતા આશ્ચર્ય પમાડનારા (આખેરતના) અજ્ર બાબતે છે. શંકા કરનારાઓ માટે એ માનવું મુશ્કિલ છે […]