એહલે તસન્નુનમાં ઈમામ હસન અસ્કરી (અ.સ.)
વાંચવાનો સમય: 4 મિનિટ એહલે તસન્નુનમાં ઈમામ હસન અસ્કરી (અ.સ.) મુસલમાનો શીઆઓ ઉપર એવો આક્ષેપ કરે છે કે તેઓ એહલેબૈત (અ.મુ.સ.)ના માસુમ અઈમ્મા (અ.મુ.સ.)ના દરજ્જામાં અતિશયોકિત કરે છે. તેઓનો મુળભુત આક્ષેપ એ છે કે અઈમ્મા (અ.મુ.સ.) એટલા બલંદ નથી જેટલા […]