 
		
					શું પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ તેમના ઉત્તરાધિકારી(જાનશીન)ની નિમણુંક કરી હતી કે નહીં તેના પર ચર્ચા:-
વાંચવાનો સમય: 2 મિનિટપરિચય:- જ્યારે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના ઉત્તરાધિકારી(જાનશીન)ની વાત આવે છે તો તે બાબતે ઇસ્લામમાં બે સમુહ છે.એક સમૂહ દાવો કરે છે કે પવિત્ર પયગંબર(સ.અ.વ.)એ ઉમ્મતને કોઈપણ ઉત્તરાધિકારી અને માર્ગદર્શક વગરની છોડી દીધી (અલ્લાહે મનાઈ કરી […]
 
 
		 
		 
		 
		 
		