અય્યામે ફાતેમીયાહ

દુખ્તરે રસુલ (સ.અ.વ.) ઘરના દરવાજા ઉપર શા માટે ગયા જ્યારે કે હઝરત અલી (અ.સ.) ઘરમાં મૌજુદ હતા

વાંચવાનો સમય: 3 મિનિટઇસ્લામના ઇતિહાસમાં દર્દનાક ઘટનામાં સૌથી મોટી દર્દનાક ઘટના બતુલ (સ.અ.)ના દરવાજા ઉપર હુમલો છે.આ હુમલામાં ન ફક્ત રસુલ(સ.અ.વ.)ના દીકરીના ઘરને આગ લગાડી દીધી. પરંતુ દુન્યાઓની ઔરતોની સરદારને એવી રીતે ઝખ્મી કર્યા કે આપની શહાદત થઇ. […]

અય્યામે ફાતેમીયાહ

અય્યામે ફાતેમા અને બરાઅતને તાજુ કરવું

વાંચવાનો સમય: 4 મિનિટإِنَّ الَّذِينَ يُؤْذُونَ اللَّهَ وَرَسُولَهُ لَعَنَهُمُ اللَّهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَأَعَدَّ لَهُمْ عَذَابًا مُهِينًا જે લોકો અલ્લાહ અને તેના રસુલ(સ.અ.વ.)ને અઝીયત પહોચાડે છે અલ્લાહ તેના પર દુનિયામાં અને આખેરતમાં લાનત કરે છે અને તેના માટે […]

અય્યામે ફાતેમીયાહ

સય્યદાએ આલમ જ. ફાતેમા ઝહરા (સ.અ.)ના મસાએબ અને અઇમ્મએ માઅસુમીન (અ.મુ.સ.)

વાંચવાનો સમય: 3 મિનિટહઝરતે રસુલે અકરમ(સ.અ.વ.)ની શહાદતને ફક્ત બે જ દિવસો ૫સાર થયા હતા કે આપ(સ.અ.વ)ના જીગરના ટુકડાના ઘર ઉ૫ર મદીનાના વડવાઓનો એક મોટો સમુહ જોવા મળ્યો. આ લોકો રસુલે અકરમ(સ.અ.વ.)ની દુખ્તરને તેમના પિતાની રહેલતની (શહાદતની) તઅઝીયત પેશ […]

અય્યામે ફાતેમીયાહ

જ.ફાતેમા (સ.અ.)ના ઘર પર હુમલો કરવાની કબુલાત

વાંચવાનો સમય: 4 મિનિટઅલગ અલગ સમુદાયો અને અલગ અલગ રાષ્ટ્રોની જેમ મુસલમાનોનો ઈતિહાસ પણ સત્તાપરસ્ત લોકોના ઝુલ્મોથી ભરેલો છે. આ ઇતિહાસની કિતાબોના પાનાઓ પણ ઝુલ્મો અને સિતમોની શાહીથી રંગીન થયા છે મુસલમાનોમાં પણ મોટા મોટા ઝાલીમો અને ઝુલ્મને […]

અય્યામે ફાતેમીયાહ

જનાબે ફાતેમા ઝહરા(સ.અ)ના ઘર પર હુમલો – અસ્હાબો અને અરબોની દલીલનુ ખંડન

વાંચવાનો સમય: < 1 મિનિટહઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર પરના હુમલાનો ઇન્કાર કરવા માટે મુસલમાનો દ્વારા રજુ કરાતી પ્રાથમિક દલીલો આ મુજબ છે સહાબાઓનો ન્યાય (અદાલત-એ-સહાબાહ) અને અરબ રિવાજ જે સ્ત્રી સાથે તિરસ્કારપૂર્વકના વર્તનને અટકાવે છે જવાબ:- આ બંને […]

અય્યામે ફાતેમીયાહ

જ.મોહસીન ઇબ્ને અલી (અ.સ.): ઝુલ્મ અને આતંકવાદનો શિકાર

વાંચવાનો સમય: 11 મિનિટપરિચય પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની શહાદત બાદ એવી ઘટનાઓની શૃંખલા સર્જાઈ કે જેણે મુસલમાનોને અજાણતા જ પકડી લીધા. તેઓએ આ ઘટનાઓને એવી રીતે સ્વીકારી કે જાણે તે એક કુદરતી બાબત હતી અને તેમના આત્મસમર્પણ ના લાંબા […]

અય્યામે ફાતેમીયાહ

શું ફાતેમા ઝહેરા (સ.અ) નો ગુસ્સો એ સામાન્ય (નાની) બાબત છે ?

વાંચવાનો સમય: 6 મિનિટશંકા કેટલાક મુસ્લિમો પવિત્ર પયગંબર (સ.અ.વ)ની શહાદત બાદ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ) અને ફાતેમા ઝહેરા (સ.અ) ની, “બની બેઠેલા” ખલીફા અને સહાબીઓ પરની, નારાઝગીનો અસ્વીકાર કરે છે.તેઓ એવું બતાવે છે કે આ બંને (અ.સ.) […]

અય્યામે ફાતેમીયાહ

પેહલા ઝાલીમની પેહલી દુશ્મની

વાંચવાનો સમય: 2 મિનિટહાકીમો અને કેહવાતા ખલીફાઓનો રસુલે ખુદા (સ.અ.વ.) અને અમીરુલ મોઅમેનીન હ.અલી (અ.સ.)ની સાથે વિરોધ અને દુશ્મનાવટ શરૂઆતથીજ હતી.   આવો આપણે પેહલા ઝાલીમની અલી અ.સ. પ્રત્યેની દુશ્મનાવટ અને ઈર્ષા ક્યારથી હતી તેના બાબતે એક રસપ્રદ […]

અય્યામે ફાતેમીયાહ

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી- સુન્નતનો ચુકાદો

વાંચવાનો સમય: 9 મિનિટકબ્રો ઉપર મસ્જીદ બાંધવાની પરવાનગી કુરઆનથી સાબિત કર્યા બાદ અમો ભરોસાપાત્ર સુન્નત તરફ ફરી રહ્યા છીએ એ વાત ચોક્કસપણે નોંધવી જોઈએ કે જ્યારે એક બાબત કુરઆનની મજબુત અને સ્પષ્ટ (મોહ્કમ)આયાતોથી સાબિત થઇ જાય પછી આપણે […]

અય્યામે ફાતેમીયાહ

જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) મહેશરના મયદાનમાં

વાંચવાનો સમય: 3 મિનિટજાબીર બીન અબ્દુલ્લાહે અન્સારી (પયગમ્બર સ.અ.વ.ના ખાસ સહાબીઓમાંથી હતા) તેઓ કહે છે મેં ઈમામ બાકિર (અ.સ.)ને કહ્યું: હું તમારા ઉપર કુરબાન થાઉં! હું તમારી પાસે તમારી માતા ફાતેમા ઝહરા (સ.અ.)ની અઝમત વર્ણવતી એક એવી હદીસ […]