કુરઆન મજીદ મુજબ ઇમામત માટે સૌથી મોટી લાયકાત શું છે ?
વાંચવાનો સમય: 2 મિનિટમુસ્લિમોએ પયગંબર (સ.અ.વ.) પછી ઉમ્મતના ઈમામત ખીલાફ્ત માટે વિવિધ માપદંડો અને લાયકાતો રજૂ કરી છે. વિવિધ સમુદાયો દ્વારા ઈમામત / ખિલાફત માટે દર્શાવવામાં આવેલી કેટલીક લાયકાતો આ મુજબ છે: પયગંબર (સ.અ.વ.)ના અસ્હાબ (સાથી હોવું) ઉમ્રમાં […]