જ્યારે એહલેબૈત (અ.મુ.સ.) એ યઝીદના શાદીના પ્રસ્તાવને ઠુકરાવ્યો
વાંચવાનો સમય: 5 મિનિટ એહલેબૈત (અ.મુ.સ.)ના વિરોધીઓ અને તેઓના અનુયાયીઓ હંમેશા એહલેબૈત (અ.મુ.સ.) અને ખિલાફતના ગાસીબો વચ્ચે ખોટા વૈવાહિક સબંધો બતાવવા તત્પર હોય છે જેથી એમ સાબીત કરે કે એહલેબૈત (અ.મુ.સ.) ન ફકત તેઓથી ખુશ હતા પરંતુ તેઓને હકીકી […]