અન્ય લોકો

દિનના બુઝુર્ગોની કબ્રો બનાવવી એ સહાબાની સુન્નત છે.

વાંચવાનો સમય: 3 મિનિટમુસલમાનોમાં ફિકહ અને અકીદાને લગતા એવા ઘણા પ્રશ્નો છે, જેના બારામાં ફકીહો અને આલીમોના કથનમાં મતભેદ જોવા મળે છે.   એહલે સુન્નત કે જે પોતાની જાતને એક જમાત માને છે, તેના ખલીફાઓના કથનમાં રોજીંદા નમાઝોથી […]

અન્ય લોકો

ઉમર ઇબ્ને ખત્તાબના એક નિર્ણયે કરબલાની રાહ કેવી રીતે નક્કી કરી?

વાંચવાનો સમય: 6 મિનિટઇમામ હુસૈન (અ.સ.) ની શહાદતનો પાયો નાખવામાં સકીફા અને ઇસ્લામના પ્રથમ બે શાસકોની ભૂમિકા સંપૂર્ણપણે સાબિત થયેલી છે. આ હકીકતને ખુદ અહલે તસન્નુન (સુન્ની) વિદ્વાનોએ પણ સ્વીકારી છે. અલ-કામિલના લેખક, ઇઝ્ઝ અલ-દીન ઇબ્ન અસીરના નાના […]

અન્ય લોકો

નાસેબી કોને કહેવામાં આવે છે?

વાંચવાનો સમય: 5 મિનિટعَنْ عَبْدِ اللَّهِ بْنِ أَبِي يَعْفُورٍ قَالَ …. فَإِنَّ اللَّهَ تَبَارَكَ وَ تَعَالَى لَمْ يَخْلُقْ خَلْقاً أَنْجَسَ مِنَ الْكَلْبِ وَ إِنَّ النَّاصِبَ لَنَا أَهْلَ الْبَيْتِ. أَنْجَسُ مِنْهُ “અલ્લાહ તબારક વ તઆલાએ કોઈને કુતરાથી વધારે નજીસ […]

અન્ય લોકો

હદીસે ગદીર – અલબાની વિરુદ્ધ ઇબ્ને તય્મીયા

વાંચવાનો સમય: 3 મિનિટઆજના ઝમાનામાં નસિરૂદ્દીન અલબાનીની ગણના સલફીના મહાન આલિમોમાં થાય છે તેઓ ઘણી કિતાબોના સંપાદક છે અને લેખક છે. તેમને ઘણું ખરૂં એમ લાગ્યા કરતુ કે હદીસોમાં અમુક ઝઈફ અને બિન ભરોસાપાત્ર રિવાયતો જોવા મળે છે.પોતાની […]

અન્ય લોકો

શું દુશ્મને ખુદાથી તબર્રા વાજીબ છે?

વાંચવાનો સમય: 2 મિનિટએહલેશિયા એ બાબત ઉપર એકમત સાથે અકીદો ધરાવે છે કે વિલાયતે એહલેબેત(અ.મુ.સ)ને કબુલ કર્યા વગર કોઈનું ઈમાન લાવવું અથવા તો કોઈ નેક અમલને અંજામ આપવું કોઈ ફાયદો પોહચાડતું નથી આ બાબત માટે એહલેબેતે અત્હાર(અ.મુ.સ.) તરફથી […]

અન્ય લોકો

યઝીદ ઈબ્ને મોઆવિયા વિશે મુસલમાનોનું વલણ:

વાંચવાનો સમય: 3 મિનિટમુસલમાનોના ઈતિહાસમાં તમને ઘણા ક્રૂર અને ઝુલ્મી બાદશાહો અને રાજાઓનો ઉલ્લેખ મળશે. પરંતુ જેટલો મોટો ગુનાહ અને ઝુલ્મ યઝીદ ઈબ્ને મુઆવિયાનો છે તેવો  બીજા કોઈનો નથી. તેની હુકુમત ત્રણ વર્ષ ચાલી અને તે ત્રણ વર્ષ […]

અન્ય લોકો

સુન્ની વિદ્વાનોની દર્ષ્ટિએ બે ખલીફાઓ એહલેબેતે મોહમ્મદ (સ.અ.વ) માંથી છે.

વાંચવાનો સમય: 3 મિનિટઇબ્ને હજરે તેની કિતાબ ‘ફત્હુલ બારી’ માં હદીસણે નોંધી છે, જે હાફિઝ જલાલુદ્દીન સીયુતીએ ‘તારીખુલ ખોલફા’માં  નોંધેલ છે, આ હદીસો ઇસ્લામના સમગ્ર સમયગાળા દરમિયાન, કયામતના દિવસ સુધી, બાર ખલીફાઓનો ઉલ્લેખ  કરે છે- જેઓ હક પર […]

અન્ય લોકો

ફખ્ર અલ-રાઝીએ ફાતેમા ઝેહરા(સ.અ.)ના ફદકના દાવાનો બચાવ કર્યો

વાંચવાનો સમય: 2 મિનિટપ્રખ્યાત એહલે તસનનુનના પ્રખ્યાત ફ્કીહ અને ફિલોસોફર ફખ્ર અલ-દિન અલ-રાઝી (મૃત્યુ 605 હિજરી) એ અઈમ્મા(અ.મુ.સ.)ની ઈસ્મત અને અમીરુલ મોઅમેનીન(અ.સ.)ના ફ્ઝાએલના વિશે  શીયાઓ સાથે ઘણા બધા મુદ્દાઓ બાબતે દલીલો કરી છે. તેમણે ઈલ્મે કલામના ઉપયોગ થકી […]

અન્ય લોકો

જ્યારે ફદકની બાબત ફરી પાછી આવી ત્યારે આયેશાને તકલીફ પડી

વાંચવાનો સમય: < 1 મિનિટફદકના  વિવાદમાં, ખલીફાઓએ ખુબજ અનુકૂળતાપૂર્વક એક બનાવટી હદીસ રજૂ કરી કે પયગંબરો કોઈ વારસો છોડતા નથી, તેઓ જે કઈ છોડી જાય છે તે ઉમ્મત માટે છે. બનાવટી હદીસના ગવાહમાં આયેશા અને હફસાની સાથે માલિક ઈબ્ને […]

No Picture
અન્ય લોકો

મકતબે ખિલાફતની સહાબા પરસ્તી

વાંચવાનો સમય: 4 મિનિટઇસ્લામમાં જે મોટા બે ફિરકાઓ છો, જેમાં એક મક્તબે એહલેબેતે રસુલ(સ.અ.વ.) એટલેકે (શિઆ ઇસ્નાઅશરી) છે.અને બીજો ફિરકો મકતબે ખોલ્ફા (એહલે તસન્નુન-સુન્ની) છે.આ બંને ફિરકાની દરમિયાન ઘણા બધા તફાવત છે,તેમાંથી એક પાયાનો મુખ્ય તફાવત એ છે […]