શા માટે હ.અલી(અ.સ)એ ખિલાફત મેળવવા તલ્વાર ન ઉપાડી?
વાંચવાનો સમય: 5 મિનિટ ગદીરેખુમના મેદાનમાં હજારો અસ્હાબોની હાજરીમાં રસુલે ઈસ્લામ (સ.અ.વ.)એ અલ્લાહના હુકમ મુજબ અમલ કરતા હઝરત અલી (અ.સ)ને પોતાના બીલા ફસલ ખલીફા બનાવવાનું એલાન કર્યુ. આ પ્રથમ કે આખરી પ્રસંગ ન હતો કે જેમાં હુઝુરે અકરમ (સ.અ.વ.)એ હઝરત અલી […]