
હદીસે ગદીર – અલબાની વિરુદ્ધ ઇબ્ને તય્મીયા
વાંચવાનો સમય: 3 મિનિટઆજના ઝમાનામાં નસિરૂદ્દીન અલબાનીની ગણના સલફીના મહાન આલિમોમાં થાય છે તેઓ ઘણી કિતાબોના સંપાદક છે અને લેખક છે. તેમને ઘણું ખરૂં એમ લાગ્યા કરતુ કે હદીસોમાં અમુક ઝઈફ અને બિન ભરોસાપાત્ર રિવાયતો જોવા મળે છે.પોતાની […]