
કોઈપણ શખ્સ ઈમામ હુસૈન(અ.સ) અને તેમના અસ્હાબોની સાથે જંગમાં (કરબલામાં) શરીક થયેલો કેવીરીતે બની શકે?
વાંચવાનો સમય: < 1 મિનિટજાબીર ઇબ્ને અબ્દુલ્લાહ ઈમામ હુસૈન(અ.સ.)ના પ્રથમ ઝાએર કે જયારે તેઓ કરબલાના શહીદોની ઝીયારત પઢી રહ્યા હતા તેમણે શહીદે કરબલાણે સંબોધીને ફરમાવ્યું કે “એ ઝાતની કસમ જેણે મોહમ્મદ (સ.અ.વ)ને નબી બનાવીને મોકલ્યા બેશક અમે એ દરેક […]