શા માટે ઈમામ મહદી અ.સ. ગયબતમાં છે?
વાંચવાનો સમય: 2 મિનિટઘણા મુસ્લિમોને ઈમામ મહદી અ.સ.ની ગયબત બાબતે શંકા છે. આ વિષય પર ઘણા સવાલો છે અને ઈમામ અ.સ.ની ગયબતનો મુદ્દો ઘણીવાર વાદવિવાદનો મુખ્ય મુદ્દો હોય છે. કેટલાક ટીકાકારો અને શંકાશીલો ગયબતના લીધે આપ અ.સ.ના અસ્તિત્વ/હયાતનો […]