 
		
					ઈમામ અલી (અ.સ.)ની ઈબાદત અને શબે કદ્ર
વાંચવાનો સમય: 8 મિનિટઅલ્લાહ (સુ.વ.ત.)ની તઅઝીમ (માન જાળવવુ), તેની ઈતાઅત તેમજ ખુદા સિવાય બીજા બધાનો ઈન્કાર કરવો અને તેઓને નજરઅંદાજ કરવા તે જ સાચી ઈબાદત છે. ઈન્સાનની સૌથી મોટી ફઝીલત ઈલાહીયતના મરતબાની તઅરીફ અને અલ્લાહની નઝદીકી પ્રાપ્ત કરવી […]
 
 
		 
		 
		 
		 
		 
		 
		 
		