પોતાની જાતને વહેચીને અલ્લાહની મરજી ખરીદનાર કોણ છે?
વાંચવાનો સમય: 3 મિનિટમુસલમાન સમાજની મોટી કરુણાકિતાઓમાંથી એક એ છે કે ઈમાનના એકદમ સાબિત થએલ હુકમો જેમકે તૌહીદ,ઇસ્લામમાં પયગંબર સ.અ.વ નું સ્થાન,શફાઅત,તવસ્સુલ,હ.અલી અ.સ જ.ફાતેમતુઝ્ઝહેરા સ.અ. અને તેમની ઔલાદની મોહબ્બત હ.ઈમામ હુસૈન અ.સ ની ફઝીલત યઝીદની નીચતા વિગેરે આ […]