શું પયગંબર સ.અ.વ ની પત્નીઓ દિનનું પ્રતિક છે?
વાંચવાનો સમય: 11 મિનિટ શંકા:- અમુક મુસલમાનો એવા દાવો કરે છેકે પયગંબરો સ.અ.વ ની પત્નીઓ એ દિનનું ચિન્હ છે.અને તેઓને માન આપવું જરૂરી છે આથી તેઓ આગળ વધતા કહે છે કે આપણે ફક્ત હ.રસુલે ખુદા સ.અ.વની પત્નીઓજ નહિ […]