અમીરુલ મોઅમેનીન અ.સ.ની શહાદત અને અગાઉના પયગંબરો સાથે સંબંધ.
વાંચવાનો સમય: 4 મિનિટ અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ અ.સ.ની શહાદત અર્શ પર અને જમીન પર બહુ મહત્વની બાબત હતી. એક અત્યંત મહત્વની ઘટના હોવાથી, ભૂતકાળ સાથે તેની અસામાન્ય કડીઓ/સામ્યતાઓ હતી. હકીકતમાં, આપણે જોઈશું કે, ઈમામ(અ.સ.)ની શહાદતને અગાઉના ઘણા […]