No Picture
કુરઆન મજીદ

પવિત્ર કુરઆનની ફઝીલત

વાંચવાનો સમય: 3 મિનિટઅલ્લાહની કિતાબની ફઝીલત, દરજ્જો અને મહાનતાને સમજવા માટે આપણે એહલેબૈત (અ.મુ.સ.)ના દર ઉપર જઈએ અને તેમની પાસેથી સમજવાની કોશિશ કરીએ. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: “જે દિલમાં કુરઆન હોય તેને અલ્લાહ અઝાબ નહિ કરે” (શૈખે તુસી (ર.અ.)ની […]