
શું જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)નું ઘરમાંથી બહાર નીકળવું એ આયેશાનું જમલમાં આવવા બરાબર છે?
વાંચવાનો સમય: 5 મિનિટઅમુક લોકો શીઆઓ સામે વાંધાઓ ઉપાડવામાં અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર હુમલો કરવામાં વધુ ઝડપી છે. તેઓનો મઅસુમીન (અ.મુ.સ.) સામેના વાંધાઓ માંહેનો એક વાંધો છે: જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ […]