ગદીરના બનાવનો ઐતિહાસિક મહત્વ: બે વિરોધાભાસી અસરો
વાંચવાનો સમય: 6 મિનિટગદીરનો પ્રસંગ ઐતિહાસિક રીતે શરૂઆતથી જ ઇસ્લામીક અભિવ્યક્તિઓ અને માન્યતાઓમાં ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. એટલું જ નહિ ઇમામત અને ખિલાફતને લઈને આ મુદ્દો હમેશા અત્યંત સંવેદનશીલ રહ્યો છે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના વારસદારની નિમણૂક […]