શું ઈમામ હુસૈન (અ.સ.) એટલા બધા પરહેઝગાર હતા કે તેઓને કોઈ ઔલાદ ન હતી?
વાંચવાનો સમય: 2 મિનિટશંકા: ઈસ્લામના દુશ્મનો દ્વારા અફવા ફેલાવવામાં આવે છે કે ઈમામ હુસૈન (અ.સ.)ને કોઈ બાળકો ન હતા. તેઓ એવી દલીલ રજુ કરે છે કે ઈમામ હુસૈન (અ.સ.) ખુબજ વધારે પરહેઝગાર અને સંન્યાસી હતા, પુરી ઝીંદગી ઈબાદતમાં […]