અન્ય લોકો

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી –શંકા ખોરોની દલીલ

વાંચવાનો સમય: 3 મિનિટછેલ્લા ૮૦ કરતા વધારે વર્ષોથી ઉગ્ર રીતે ચર્ચાએલ  અને ૨૦મી સદીની શરૂઆતમાં હેજાઝ્માં નવી હુકુમતનો ઉદય સાથે અચાનક અને અવિચારી કે જે  ચર્ચિત બનેલ મુદ્દો અલ્લાહના નેક બંદાઓની ચાહે તે નબીઓ અ.સ હોય કે રસુલે […]

અન્ય લોકો

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી – ઇતિહાસનો ચુકાદો

વાંચવાનો સમય: 5 મિનિટઆ વિષય પર કુરઆન અને ભરોસાપાત્ર સુન્નતના એવા પુરાવાઓકે જેનું ખંડન ન થઇ શકે આવા પુરાવાની મૌજુદગીમાં કબ્રો ઉપર મસ્જીદ બાંધવી અથવા ગુંબજો બનાવવાની ચર્ચા સંપૂર્ણ થઇ ચુકી છે. અને આ બે મહત્વના સ્તંભો એ […]

અન્ય લોકો

આયશા મોઅમીનોની માતા નથી

વાંચવાનો સમય: 4 મિનિટકેટલાક મુસલમાનો મક્કમ છે કે આયશા બધા ઈમાનદાર પુરૂષો અને સ્ત્રીઓની માતા છે,અને ઘણું ઉંચુ સ્થાન ધરાવે છે કે જે તેને બીજા બધા મુસલમાનો અને ખલીફાઓ ઉપર વિશેષતા અને સત્તા આપે છે. આમાંના કેટલાક અધિકાર […]

ઇમામ કાઝીમ (અ.સ.)

ઈમામ મુસા કાઝીમ અ.સ અહલે તસન્નુંન(સુન્નીઓ) ની કિતાબ માં

વાંચવાનો સમય: 4 મિનિટકેટલાક મુસલમાનો આક્ષેપ મુકે છે કે શિયાઓ માસુમ ઈમામ અ.સ. કે જે એહલેબેત અ.સ.માંથી છે તેઓની ફઝીલત વધારે છે અને તેને તેના દરજ્જા કરતા વધુ એહતેરામ આપે છે. આ  બાબતે તેમનો આરોપ એ  છે કે […]

અહલેબૈત (અ .સ.)

હઝરત અબુ તાલિબ (અ.સ.)નું ઈસ્લામ (હદીસે ઝહઝાહનું ફારસ)

વાંચવાનો સમય: 4 મિનિટઅમૂક જાહીલ મુસલમાનો કહે છે કે હઝરત અબુ તાલિબ (અ.સ.) જહન્નમમાં (મઆઝલ્લાહ) છે. તેઓ એમ માને છે કે તેઓએ કયારેય ઈસ્લામનો સ્વિકાર કર્યો ન હતો અને તેઓ બેઈમાનીની હાલતમાં મૃત્યુ પામ્યા. આ કારણે અલ્લાહે તેમને […]

ઇમામ અલી (અ.સ.)

હદીસે તશબીહ ભાગ-૧

વાંચવાનો સમય: 2 મિનિટહદીસે તશબીહ ખુબજ મહત્વની સુન્નત છે. જે ઇમામત અને વિલાયતે હ.અલી સાથે સુસંગત છે. જે આપણા સુધી એહલે સુન્નત અને શિયા માધ્યમ દ્વારા પહોચી છે. અરબીમાં તશબીહનો મતલબ ચાહવું કે ગમવું અથવા એક વ્યક્તિની સરખામણીમાં […]

અહલેબૈત (અ .સ.)

જ.ફાતેમા ઝેહરા (સ.અ)ને અઝીય્યત આપનારાઓ પર લાનત મોકલનાઉપર આલે મોહમ્મદ (સ.અ.વ)ની ખાસ ઇનાયત અને મેહરબાની

વાંચવાનો સમય: 3 મિનિટપ્રસ્તાવના જ્યારે એહલેબૈત અ.મુ.સ.નાં દુશ્મનો પર લાનત કરવામાં આવે છે (મઝહબી પરિભાષા માં તેને તબર્રા કહે છે) તો તરતજ ઘણી બધી દલીલો સામે આવવા લાગે છે અને વાદ-વિવાદ થવા લાગે છે જેમકે નામ ન લેવું […]

તૌહીદ

શું અલ્લાહ દરેક જગ્યાએ હાજર છે ભાગ-૨

વાંચવાનો સમય: 4 મિનિટજે મુસલમાનો અલ્લાહનું જીસ્મ હોવાનો મુદ્દો ઉપસ્થિત કરે છે તેઓ પોતાનાજ અંધવિધિયાળમાં ફસાએલ છે અને અલ્લાહની સર્વત્ર હોવાને નકારવા વિરોધાભાસી અર્થઘટનો અને હાસ્યસ્પદ દલીલો લાવે છે. અ) અલ્લાહ સાતમા આસમાન ઉપર છે, અર્શ ઉપર બેઠો […]

નબુવ્વત

શું પયગંબર સ.અ.વ ની પત્નીઓ દિનનું પ્રતિક છે?

વાંચવાનો સમય: 11 મિનિટ            શંકા:- અમુક મુસલમાનો એવા દાવો કરે છેકે પયગંબરો સ.અ.વ ની પત્નીઓ એ દિનનું ચિન્હ છે.અને તેઓને માન આપવું જરૂરી છે આથી તેઓ આગળ વધતા કહે છે કે આપણે ફક્ત હ.રસુલે ખુદા સ.અ.વની પત્નીઓજ નહિ […]

ઇમામ અલી (અ.સ.)

હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ લોકોમાં સૌથી વધારે નીચ છે.

વાંચવાનો સમય: 2 મિનિટએ બાબત વિસ્તૃત રીતે નોંધાયેલી છે કે હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ “અબ્દુર્રેહમાન ઇબ્ને મુલ્જીમ” સમગ્ર માનવજાતમાં સૌથી વધારે અધમ-નીચ છે.જો કે અમુક મુસલમાનો તેનામાં કોઈ દોષ નથી નિહાળતા અને તેને એક મહાન ઈબાદતગુઝાર […]