શું અલ્લાહે જંગોમાંથી ભાગી જવા બદલ સહાબીઓને માફ કર્યા?
વાંચવાનો સમય: 4 મિનિટ મુસલમાનોનો બહુમત સતત સહાબીઓની ખામીઓનો બચાવ કરવાની કોશિશો કરતો હોય છે. આ માટે તેઓ વ્યર્થ આધારો રજુ કરે છે જેમકે ‘અદાલતે સહાબા’ એટલે સહાબીઓ કોઈ ખોટું કાર્ય ન કરી શકે. અલબત્ત્ જ્યારે એકદમ જાહેર ભૂલો […]