
શું રસુલે ખુદા સ.અ.વ. તરાવીહની તરફેણમાં હતા?
વાંચવાનો સમય: 2 મિનિટએહલે સુન્નત દરમ્યાન માહે રમઝાનમાં જમાઅતની સાથે પઢવામાં આવતી ખાસ નમાઝ કે જે “તરાવીહ”થી ઓળખાય છે. એહલે સુન્ન્તના મુતાબિક તે “સુન્નતે મોઅક્કેદાહ” એટલે કે વાજિબ નમાઝ જેવી કે જેનું યોગ્ય કારણ વગર તર્ક કરવું જાએઝ […]