ઇમામ અલી (અ.સ.)

કેવી રીતે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) જન્નત અને જહન્નમના વહેચનાર બન્યા.

વાંચવાનો સમય: 3 મિનિટઅમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની બેમિસાલ ફઝીલતોમાં એક ફઝીલત છે કે આપ (અ.સ.) જન્નત અને જહન્નમના તકસીમ કરનાર છો. આ ફઝીલત ખાસ આપ (અ.સ.) માટે છે અને તેમાં કોઈ બીજા સહાબી અથવા મુસલમાન શામીલ નથી. મુસલમાન આલીમોથી […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શું રસુલુલ્લાહ (સ.અ.વ.) અંધ માણસ ઉપર ગુસ્સે થયા?

વાંચવાનો સમય: 5 મિનિટશંકા: અમૂક મુસલમાનો માને છે કે આયતો અને હદીસોમાં રસુલે ખુદા (સ.અ.વ.)ની ઉમદા સિફતો અને સંપૂર્ણતાને બયાન કર્યા હોવા છતા (નઉઝોબીલ્લાહ) આપ (સ.અ.વ.)થી ભુલ થઈ જતી હતી. આની દલીલ માટે તેઓ એક બનાવ રજુ કરે […]

અન્ય લોકો

નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી

વાંચવાનો સમય: 10 મિનિટશું નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી જાએઝ છે કે નહિ? અગર નેક લોકોની કબ્રો પર મસ્જીદ બનાવવી જાએઝ છે, તો પછી રસુલુલ્લાહ (સ.અ.વ.)ની યહુદીઓ અને ખ્રિસ્તીઓના બારામાં ફરમાવેલી હદીસનો અર્થ શું છે? કારણકે એક […]

એહલેબૈત (અ.સ.)

અગર શીઆઓ સાચા છે તો શા માટે તેઓ લઘુમતીમાં છે? અને શા માટે દુનિયામાં મોટાભાગના મુસ્લીમો તેમને મુસ્લિમ માનતા નથી?

વાંચવાનો સમય: 2 મિનિટજવાબ સાચા અને ખોટાની પરખનો આધાર તેના માનવાવાળાના ઓછા કે વધુ હોવા પર નિર્ધારિત નથી. આજે ગૈરમુસલમાનોની સરખામણીમાં મુસલમાનોની વસ્તી પાંચમાં કે છઠ્ઠા ભાગની છે. મૂર્તિપુજકો અને ગૌ.પુજકો જેઓ એક અલૌકિક રચનારમાં માનતા નથી તેઓ […]

ઇમામત

શું રસુલુલ્લાહ (સ.અ.વ.)ના દરેક સહાબા અઝમત માટે લાયક છે?

વાંચવાનો સમય: 7 મિનિટમુસલમાન બહુમતી રસુલુલ્લાહ (સ.અ.વ.)ના બધા સહાબાઓને મહાન જાણે છે. તેઓનો એવો દાવો છે કે બધા સહાબાઓને ઈસ્લામમાં ગર્વનું સ્થાન છે કારણકે તેઓએ સૌથી પહેલા રસુલુલ્લાહ (સ.અ.વ.)ને જોયા, આપ (સ.અ.વ.) સાથે વર્ષો વિતાવ્યા, આપ (સ.અ.વ.)ના હાથો […]

ઇમામ હુસૈન (અ.સ.)

જો આશુરા એ તમામ ઘટનાઓની યાદ મનાવવાનો બરકતી(ફઝીલતવાળો) દિવસ નથી, તો પછી એ તમામ ઘટનાઓ ખરેખર ક્યારે બની ?

વાંચવાનો સમય: 2 મિનિટમુસ્લિમોના મોટા ભાગના લોકોનું માનવુ એ છે કે આશુરા એક બરકતી(ફઝીલતવાળો) દિવસ છે, તે દિવસે અલ્લાહે નબીઓ/રાષ્ટ્ર કે અમુક લોકોને ઇલાહી નેઅમતો અતા કરી છે.તેઓ એ દાવો કરે છે કે અલ્લાહની આ નેઅમતોનો શુક્ર અદા […]

પ્રસંગ

શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?

વાંચવાનો સમય: 5 મિનિટતરાવીહની નમાઝ સુન્નીઓની સુન્નત (મુસ્તહબ) નમાઝોમાંથી છે કે જે રમઝાન મહીનાની રાત્રીમાં અંદાજે વીસ (20) રકાત રોજ બાજમાઅત પઢવામાં આવે છે.   તરાવીહ બાબતે શીઆ તથા સુન્નીઓમાં જુદા જુદા અભિપ્રાયો પ્રવર્તે છે: પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના ઝમાનામાં […]

પ્રસંગ

શું ‘દરરોજ આશુરા છે?

વાંચવાનો સમય: 2 મિનિટશીઆના બન્ને વર્ગો આલીમો અને સામાન્ય ઇન્સાન એમ માને છે કે સુત્ર ‘દરેક દિવસ આશુરા અને દરેક ઝમીન કરબલા’ એ હદીસે કુદસી છે અથવા એહલેબૈત (અ.મુ.સ.) તરફથી ભરોસાપાત્ર હદીસ છે અને એટલી હદે માને છે […]

અય્યામે ફાતેમીયાહ

શું જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)નું ઘરમાંથી બહાર નીકળવું એ આયેશાનું જમલમાં આવવા બરાબર છે?

વાંચવાનો સમય: 5 મિનિટઅમુક લોકો શીઆઓ સામે વાંધાઓ ઉપાડવામાં અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર હુમલો કરવામાં વધુ ઝડપી છે.   તેઓનો મઅસુમીન (અ.મુ.સ.) સામેના વાંધાઓ માંહેનો એક વાંધો છે: જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ […]

નબુવ્વત

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વફાત માટે કોણ જવાબદાર?

વાંચવાનો સમય: 7 મિનિટઘણા ‘અઘરા’ સવાલો પૈકીનો સવાલ કે જેના માટે મોટાભાગના મુસલમાનો પાસે કોઈ જવાબ નથી તે છે કે શું રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વફાત થઈ છે કે પછી શહાદત?   મોટાભાગના મુસલમાનો ત્રણમાંથી એક મત ધરાવે છે, રસુલુલ્લાહ […]