બધા મુસલમાનો તબર્રા કરે છે, ન ફકત શીઆઓ
વાંચવાનો સમય: 4 મિનિટ પ્રસ્તાવના: તબર્રાની બાબતે મુસલમાનોમાં બે મોટા મુખ્ય સમુહો છે. એક સમુહ તબર્રાને જડમુળમાંથી રદ કરે છે અને તેને વખોડે છે. બીજો સમુહ તબર્રાને દીનના ભાગ તરીકે અમલ કરે છે અને બીજી ઈબાદતો જેમકે નમાઝો, રોઝા, […]