આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની ફઝીલત ફખ્રે રાઝીની નઝરમાં
વાંચવાનો સમય: 2 મિનિટ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની ફઝીલત મોટાભાગના મુસલમાનોના ખ્યાલ અથવા સ્વિકારવા કરતા ઘણી ઉંચી છે. ઘણા બધા મુસલમાન આલીમોએ આ હકીકતને સ્વિકારી છે. આવા જ એક આલીમ છે અબુ અબ્દીલ્લાહ મોહમ્મદ બિન ઉમર બિન હુસૈન અલ તૈમી […]