જાહેરમાં ઇત્તેહાદ – રૂહાનીય્યતમાં વિખવાદ

વાંચવાનો સમય: < 1 મિનિટ

બધા જ મુસલમાનો દરમ્યાન ઇત્તેહાદ દરેકની ઈચ્છા છે.

 

શું આ શકય છે?

 

શું બધા જ મુસલમાનોની રૂહો ઇત્તેહાદ કરશે?

એક લાંબી હદીસમાં ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે:

“તમારી જાહેરી બેઠકો અને તેમની જાહેરી બેઠકો સરખી છે પરંતુ તમારી રૂહો અને તેઓની રૂહો અલગ છે અને તેમની સાથે ખુશ નથી. તમે તેઓની સાથે કયારેય મોહબ્બત નહિ કરો અને તેઓ તમારી સાથે કયારેય મોહબ્બત નહી કરે…”

  • અલ કાફી, ભાગ-8, પા. 3, 397
  • મીરઅતુલ ઓકુલ, ભાગ-25, પા. 6

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*