ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ની માન્યતા – સુન્નતની દ્રષ્ટિએ : હદીસે સક્લૈન/ખલીફતૈન
વાંચવાનો સમય: 4 મિનિટ અમુક શંકાખોરો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસ્તિત્વ બાબતે શંકા કરે છે અને તેને શિયા અકીદા તરીકે ગણે છે. તેઓ કા તો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અકીદાને સંપૂર્ણ નકારે છે અથવા તો તેઓ એવું માને છે કે તેનો જન્મ અંતિમ […]