ઇમામત

શું રસુલ (સ.અ.વ.) પાસે ઈલ્મે ગય્બ છે? (ભાગ – ૩)

વાંચવાનો સમય: 7 મિનિટપયગંબર મોહમ્મદ (સ.અ.વ.) પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) તમામ પયગંબરો (અ.મુ.સ) કરતાં અફઝલ છે; હકીકતમાં, આપ (સ.અ.વ.) અલ્લાહની સર્વશ્રેષ્ઠ સર્જન છે. જ્યારે અન્ય મખ્લૂક માટે ઇલ્મે ગૈબ સાબિત થાય છે, તો પછી  પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) માટે તો […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શું રસુલ (સ.અ.વ.) પાસે ઈલ્મે ગય્બ છે? (ભાગ – ૨)

વાંચવાનો સમય: 6 મિનિટ૧. પહેલાના નબીઓ (અ.મુ.સ.) નું ઈલ્મે ગય્બ. નીચે અમોએ અમુક એવા પ્રસંગો રજુ કરીએ છીએ જેમાં નબીઓ (અ.મુ.સ.) ને ઈલ્મે ગય્બ મળ્યું હતું, અને અમારી આ યાદી ખરેખર સંપૂર્ણ થાય એમ નથી. (૧) હ.. આદમ […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શું રસુલ (સ.અ.વ.) પાસે ઈલ્મે ગય્બ હતું ? (ભાગ – ૧)

વાંચવાનો સમય: 4 મિનિટમુસલમાનોનો એક સમૂહ અલ્લાહની મખ્લુક પાસે ઈલ્મે ગય્બ હોવાનો ઇન્કાર કરે છે. તેઓ દાવો કરે છે કે, ઈલ્મે ગય્બ ફક્ત અલ્લાહ પાસેજ છે અને અલ્લાહ સિવાય કોઈપણ વ્યક્તિ ઈલ્મે ગય્બ ધરાવતું નથી. આ વાત ને […]