ઇમામ હુસૈન (અ.સ.)

આસમાન બીજા પર રુદન કરે છે પરંતુ ઈમામ હુસૈન(અ.સ.) પર નથી કરતુ?

વાંચવાનો સમય: 2 મિનિટશંકા કરનારાઓ એ વાતને હજમ કરી શકતા નથી કે ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત પર આસમાને પણ રુદન કર્યું હતું. તેઓ આ વાત ને ખુબજ આશ્ચર્ય પમાડે તેવી માને છે કારણકે તેઓ માણસના રુદનને પણ સમર્થન […]

ઇમામે રઝા (અ.સ.)

શા માટે ઈ.રેઝા (અ.સ.)એ ઉત્તરાધિકારી (વલી અહદી) બનવાનું સ્વીકાર્યું?

વાંચવાનો સમય: 3 મિનિટશીઆઓ અને તેમના અઈમ્મા (અ.મુ.સ.) ઉપર ટીકા કરનારાઓ ઘણી વખત વાંધો ઉપાડે છે કે શા માટે ઈમામ અલી ઈબ્ને મુસા રેઝા (અ.સ.)એ અબ્બાસી ખલીફા મામુનના ઉત્તરાધિકારી બનવાનું કબુલ કર્યું? શું આ તકવાદ નથી? બીજી બાજુ, […]

ઇમામત

ફદકનો ઈન્કાર કર્યા પછી શા માટે શૈખૈનને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઘરમાં દફનાવવામાં આવ્યા?

વાંચવાનો સમય: 2 મિનિટબે હકીકતો કે જે મુસ્લિમ બહુમતી વધારે પડતી ચર્ચા કર્યા વગર સ્વીકારી લે છે. 1) શૈખૈને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક આપવાથી ઈન્કાર કર્યો અને આપ (સ.અ.)ના ગવાહોમાં આપના શૌહર અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને ઉમ્મે […]

અહલેબૈત (અ .સ.)

શા માટે એહલેબૈત (અ.મુ.સ.)ના નામો કુરઆનમાં નથી? – ખુદાની સુન્નાહ

વાંચવાનો સમય: 2 મિનિટ1) અલ્લાહની સુન્નત 2) કુરઆનમાં જુઠાણું 3) ઈમ્તેહાન 4) સામાન્યની સામે ખાસ 5) અગાઉની ઉમ્મતના દાખલાઓ 6) યાદીવાળા લોકો શીઆઓના વિરોધીઓ શીઆની ઈમામતના અકીદા સામે સવાલ ઉઠાવે છે. તેઓ એવી દલીલ કરે છે કે અગર […]

કુરઆન મજીદ

શું એહલે તશય્યોહ તેહરીફે કુરઆનમાં માને છે? – બીજો ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટએચ. મોહમ્મદ ઈબ્ને અલ હુસૈન બહાઉદ્દીન અલ આમેલી (વ. ૧૦૩૦ હી.સ.) કહે છે: સાચી માન્યતા એ છે કે કુરઆને કરીમ કોઇપણ જાતના વધારા કે અપૂર્ણતાથી પાક છે અને ઓલમા એવા દાવાને કબુલ નથી કરતા કે જે […]

કુરઆન મજીદ

શું એહલે તશય્યોહ તેહરીફે કુરઆનમાં માને છે? – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટજવાબ: શીઆઓના મશ્હુર ઓલમા એકમત છે કે કુરઆને પાક દરેક પ્રકારની તેહરીફ (ફેરફાર)થી પાક છે અને મૌજુદા કુરઆને શરીફ હુબહુ એજ ઈલાહી કુરઆન છે-કે જે ખતમી મરતબત હ. મોહમ્મદ સ.અ.વ., આપણા ચહીતા નબી, પર નાઝીલ […]

અહલેબૈત (અ .સ.)

ઇલાહી હુજ્જતોથી તબર્રૂક: સહાબાની સુન્નત

વાંચવાનો સમય: 4 મિનિટઝિયારત દરમિયાન શીઆઓ શા માટે ઈમામો(અ.સ.)ના હરમના દરવાજા અને દીવાલોને ચૂમે છે અને તેનાથી બરકત (તબર્રૂક) તલબ કરે છે? જવાબ: ઈલાહી અવ્લીયાના મઝાર અને તેમના સ્મૃતિ ચિન્હો થકી તબર્રુક તલબ કરવું (બરકત માંગવી) એ મુસલમાનો […]

તૌહીદ

શું અલ્લાહ સિવાય બીજા કોઈને પુકારવું શીર્ક છે?

વાંચવાનો સમય: 6 મિનિટઅગરચે આ હકીકત છે કે મોટા ભાગના મુસલમાન એ મત રાખે છે કે અલ્લાહના નિયુકત કરેલ ખાસ બંદાઓ પાસે શફાઅત વસીલો માંગવુ એ અલ્લાહની ખુશીનો સબબ છે, પણ મુસ્લીમોનો એક ફિરકો ચુસ્ત રીતે એવું મને […]

રજબ

શું રસુલે ખુદા સ.અ.વ ની મેઅરાજ શારીરિક હતી કે રુહાની

વાંચવાનો સમય: < 1 મિનિટઅલ્લામાં અમીની અ.ર વર્ણવે છે કે “ખરેખર મેઅરાજનો પ્રવાસ શારીરીક છે આ બાબતે ઘણીબધી મુતવાતીર રીવાયતો આ બારામા મળે છે. અને મેઅરાજ શારીરિક છે તેમાં માનવું એ દિનની જરુરીયાતમાંથી છે. અગર શારીરિક મેઅરાજનો ઇનકાર કરીશું […]

મોહર્રમ

જનાબે હમઝા (અ.સ.)ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) પર રુદન કરવું

વાંચવાનો સમય: 3 મિનિટશંકા: ગીર્યા  (અઝાદારી)ને વખોડવાવાળા નીચે મુજબની દલીલ બયાન કરે છે. (૧) મય્યત ઉપર રૂદન કરવું એ બિદઅત છે. ઇસ્લામે તેની ઈજાઝત નથી આપી અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નતમાં કોઈ પુરાવો નથી મળતો. (૨) મય્યત પર રૂદન […]