શું ફક્ત કુફાવાસીઓ જ બેવફા હોય છે?
વાંચવાનો સમય: 3 મિનિટમુસલમાનોના ઈતિહાસમાં જ્યારે પણ કોઈ બેવફાઈનું અથવા તો વાયદાને તોડવાનું ઉદાહરણ આપવું હોય તો લોકો ફક્ત કુફાવાસીઓનું ઉદાહરણ આપે છે તેનું કારણ હી.સ.૬૦નો કરબલાનો તે બનાવ છે કે જેમાં હ.ઈમામ હુસૈન(અ.સ) અને તેના ખાનદાનના ઘણા […]