ગદીર
જયારે એક માંગનારે અઝાબની માંગણી કરી….
વાંચવાનો સમય: 5 મિનિટسَأَلَ سَائِلٌ بِعَذَابٍ وَاقِعٍ لِّلْكَافِرِينَ لَيْسَ لَهُ دَافِعٌ તરજૂમો: એક સવાલીએ એ અઝાબનો સવાલ કર્યો જે કાફિરો પર વાકેઅ (નાઝિલ) થવાનો છે…) આ આયત ‘સઅલ સાઇલ’ અથવા ‘આયતે અઝાબે વાકેઅ’, સૂરહ મઆરિજની આયત નંબર ૧ […]