ઇમામ અલી (અ.સ.)

ફકત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની જગ્યા લઈ શકે છે.

વાંચવાનો સમય: 2 મિનિટજ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ખિલાફત / વિસાયતની વાત આવે તો આપણે દરેક પ્રકારની દલીલો સાંભળીએ છીએ જેમકે ગારમાં સહાબીય્યત, વયમાં બુઝુર્ગી, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિના પિતા, વિગેરે. શું આ દલીલો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ખલીફા હોવા માટે પુરતી છે? […]

અહલેબૈત (અ .સ.)

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમરની ઝમાનાના ઈમામને મળવા ઉપર હતાશા

વાંચવાનો સમય: 2 મિનિટમોટાભાગના મુસલમાનો શીઆઓના ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસ્તિત્વના અકીદાને બિદઅત ગણાવી નકારે છે, હાલાંકે આપની વિલાદતની ભવિષ્યવાણી તેમની ઘણી બધી કિતાબોમાં વર્ણવવામાં આવી છે.   ભલે આ મુસલમાનો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસંખ્ય દસ્તાવેજી પુરાવાઓ અને સંદર્ભોની અવગણના કરે […]

અહલેબૈત (અ .સ.)

ઉલીલ અમ્ર-એક તપાસ

વાંચવાનો સમય: 16 મિનિટપયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વિદાય પછી ઈસ્લામી દુનિયામાં આં હઝરત (સ.અ.વ.)ની ખિલાફત અને ઈમામતની ચર્ચા અસ્તિત્વમાં આવી. ઈસ્લામની શરૂઆતથી લઈને આજ સુધી હંમેશા માટે આ મસઅલો મુસલમાનોની દરમ્યાન વિવાદનું કેન્દ્ર રહ્યો છે તથા આ સિલસિલામાં અલગ-અલગ […]

ઇમામ અલી (અ.સ.)

ખિલાફત: રસુલ (સ.અ.વ.)ની જાનશીની કે……

વાંચવાનો સમય: 12 મિનિટહોદ્દાની વિશેષતા: અગર કોઈ કોલેજ અથવા યુનિવર્સીટીમાં કોઈના જવાથી કોઈ જગ્યા ખાલી થાય અને તે જગ્યા માટે યોગ્ય વ્યકિતની જરિયાત હોય, ત્યારે તે જગ્યા અને હોદ્દા માટે જાહેરાત કરવામાં આવે છે ત્યારે ફકત જગ્યા અને […]

અહલેબૈત (અ .સ.)

કયુ સાચુ છે ‘વ ઈતરતી’ (અને મારી એહલેબય્ત) અથવા ‘વ સુન્નતી’ (અને મારી સુન્નત (હદીસો)

વાંચવાનો સમય: 8 મિનિટહદીસ વિજ્ઞાનના વિધ્વાનો (મોહદ્દેસુન)એ હદીસે સકલૈન (બે અતીભારે મહત્વની વસ્તુઓની હદીસ) બે રીતે વર્ણવી છે અને હદીસના પુસ્તકોમાં નોંધી છે. તેમાંથી કઈ સાચી છે તેનું પરીક્ષણ કરવું રહ્યું: ‘કિતાબલ્લાહ વ ઈતરતી અહલબૈતી’ (અલ્લાહની કિતાબ અને […]

અન્ય લોકો

ઓસામા ઈબ્ને ઝૈદ, રસુલ(સ.અ.વ.) દ્વારા નિયુકત કરાયેલ સેનાપતિ અબુબક્રની પસંદગીને પડકારે છે

વાંચવાનો સમય: 3 મિનિટઅબુબક્રની ખિલાફત બાબતે વિરોધીઓ શીઆઓની સામે જે મજબુત દલીલ રજુ કરી શકે તે ‘ઈજમા’ એકમત છે. તેઓ દાવો કરે છે કે અબુબક્ર બધાના એકમતથી ખિલાફત માટે સૌથી વધારે લાયકાત ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો […]

ઇમામ અલી (અ.સ.)

તમામ લોકો ઉપર અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ફઝીલત– પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટમોઅતબર સુન્ની કિતાબોમાંથી અલી (અ.સ.)ની અફઝલીયતના 10 પુરાવાઓ. ઈમામ અહેમદ ઈબ્ને હમ્બલ કહે છે “અલી (અ.સ.)ની જેટલી ફઝીલતો બયાન થઈ છે તેવી કોઈપણ સહાબીની ફઝીલત બયાન થઈ નથી.” પ્રથમ પુરાવો: તેઓ પ્રથમ મુસલમાન પુરૂષ હતા. […]

ઇમામ અલી (અ.સ.)

તમામ લોકો ઉપર અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ફઝીલત – બીજો ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટછઠ્ઠો પુરાવો: રસુલે અકરમ (સ.અ.વ.) પછી અલી (અ.સ.) સૌથી વધારે ઈલ્મ ધરાવતા હતા. રસુલે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: “હું ઈલ્મનું શહેર છું અને અલી (અ.સ.) તેના દરવાજા છે. તેથી જે કોઈને ઈલ્મ પ્રાપ્ત કરવું હોય […]

ઇમામ અલી (અ.સ.)

શું આ દલીલો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ખલીફા હોવા માટે પુરતી છે?

વાંચવાનો સમય: < 1 મિનિટમુસલમાનોએ એવી વ્યક્તિની તપાસ કરવી જોઈએ જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સંપૂર્ણ જગ્યાને સંભાળી શકે. ખાસ કરીને ઉમ્મતના નેતૃત્વ બાબતે,કુરઆન અને સુન્નતના ઈલ્મ બાબતે. જેમકે એક રિવાયત છે કે: “રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: “અલી(અ.સ.) મારાથી છે અને હું અલી […]