ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ભેગા શા માટે?
વાંચવાનો સમય: 6 મિનિટકેટલાક લોકો પૂછે છે કે શિયાઓ શા માટે ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ભેગા પઢે છે જયારે મોટા ભાગના મુસલમાનો જુદી જુદી પઢે છે અને દર નમાઝનુ નામ પણ અલગ અલગ છે. આ પૂશ્નના જવાબમાં અમે […]
વાંચવાનો સમય: 6 મિનિટકેટલાક લોકો પૂછે છે કે શિયાઓ શા માટે ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ભેગા પઢે છે જયારે મોટા ભાગના મુસલમાનો જુદી જુદી પઢે છે અને દર નમાઝનુ નામ પણ અલગ અલગ છે. આ પૂશ્નના જવાબમાં અમે […]
વાંચવાનો સમય: 8 મિનિટહદીસ વિજ્ઞાનના વિધ્વાનો (મોહદ્દેસુન)એ હદીસે સકલૈન (બે અતીભારે મહત્વની વસ્તુઓની હદીસ) બે રીતે વર્ણવી છે અને હદીસના પુસ્તકોમાં નોંધી છે. તેમાંથી કઈ સાચી છે તેનું પરીક્ષણ કરવું રહ્યું: ‘કિતાબલ્લાહ વ ઈતરતી અહલબૈતી’ (અલ્લાહની કિતાબ અને […]
વાંચવાનો સમય: 3 મિનિટપવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી, ખિલાફત અને જાનશીનીનો હક્ક ઈમામ અલી(અ.સ.)નો હતો, જેઓએ ખિલાફત ફકત તેમનો જ હક્ક છે તે સાબીત કરવા ઘણા પ્રયત્નો કર્યા. અલબત્ત, પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી અલી(અ.સ.)એ પોતાની જાતને એકલા પામ્યા અને […]
વાંચવાનો સમય: 6 મિનિટએક સવાલ સામાન્ય મુસલમાનો શીઆઓને કરતા હોય છે કે: શા માટે શીઆઓ ઈદે ગદીર મનાવે છે? આ બનાવમાં તેવું શું ખાસ છે કે તેને આટલી ભવ્યતા અને ઠાઠમાઠથી મનાવવામાં આવે છે? ૧૮મી ઝિલ્હજ્જ તે મહાન […]
વાંચવાનો સમય: 3 મિનિટઅમૂક મુસલમાનો દાવો કરે છે કે તેઓ બહુમતીમાં છે તેથી હિદાયત તેમનો જન્મસિધ્ધ અધીકાર છે અને તેઓ ખિલાફતના વિવાદમાં પોતાની બહુમતીને હક્ક ઉપર હોવાની દલીલ માને છે. તેઓ શીઆઓને ગુમરાહ માને છે કારણ કે શીઆઓ […]
વાંચવાનો સમય: < 1 મિનિટ‘ઈમામત’ ઈસ્લામના બે મોટા ફીર્કાઓ દરમ્યાન મોટા મતભેદનો વિષય છે અને આ વિષયના લગતી ચર્ચામાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કુરઆને મજીદમાં ઈમામ ક્યાં દર્શાવવામાં આવ્યું છે? જવાબ: પવિત્ર કુરઆને વારંવાર ઈમામને માર્ગદર્શન તરીકે […]
વાંચવાનો સમય: 4 મિનિટમુસલમાનોનો બહુમત સતત સહાબીઓની ખામીઓનો બચાવ કરવાની કોશિશો કરતો હોય છે. આ માટે તેઓ વ્યર્થ આધારો રજુ કરે છે જેમકે ‘અદાલતે સહાબા’ એટલે સહાબીઓ કોઈ ખોટું કાર્ય ન કરી શકે. અલબત્ત્ જ્યારે એકદમ જાહેર ભૂલો […]
વાંચવાનો સમય: 4 મિનિટસમાજના અમૂક તબક્કાઓ વડે વિચિત્ર અને વાહિયાત માંગણીઓ ઉઠાવવામાં આવે છે કે આગળ વધવાનો ફકત એક જ રસ્તો છે અને તે મુસલમાનોમાં ઇત્તેહાદ (એકતા) છે. કયા સુધી આવા ઇત્તેહાદના નારાઓ વાજબી ગણાય? જવાબ: અલબત્ત અમો […]
વાંચવાનો સમય: 5 મિનિટઘણા કહેવાતા મુસલમાનો અબુબક્રની શ્રેષ્ઠતાનો દાવો કરે છે કારણ કે તે રસુલુલ્લાહ(સ.અ.વ.)નો હિજરતની રાતના ગારનો સહાબી હતા. બીજા બધા મુદ્દાઓમાં તેઓ એવું તારણ કાઢે છે કે આ કારણે તે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના ખલીફા થવાનો વિકલ્પ આપમેળે […]
વાંચવાનો સમય: 6 મિનિટશીઆઓ સામે આરોપોમાં એક મોટો આરોપ એ છે કે મુશ્કેલીના સમયમાં તેઓ અલ્લાહ અઝ્ઝ વ જલ્લની બદલે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને પુકારે છે. કમનસીબે, અમૂક એહલેબૈત (અ.મુ.સ.)ના શીઆઓ પણ આ બાબતે શંકામાં છે […]
Copyright © 2019 | Najat