નમાઝમાં અને બીજી બધી બાબતોમાં અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અ.સ.થી આગળ કોઈ સહાબી નથી. કેટલાક પ્રસંગોએ આ મુદ્દા (બાબત) ઉપર અલી (અ.સ.)ની શ્રેષ્ઠતા બતાવી છે ખાસ કરીને ખાલી કેહવાના ખલીફાના સંબંધમાં
અમીરુલ મોઅમેનીન (અ.સ.)એ ઉસ્માન (ઇબ્ને અફ્ફાન)ને જાહેર કર્યું – હું તારા કરતા અને પેલા બંને (પેહલા અને બીજા કહેવાતા ખલીફા) કરતા વધારે સારો છું. મેં અલ્લાહની ઈબાદત તે બંને પેહલા કરી હતી અને તેના પછી પણ
- અલ-ફૂસુલ અલ-મુખ્તરહ ભાગ ૮૮-
Be the first to comment