શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? હદિસો થી જવાબો
વાંચવાનો સમય: 6 મિનિટ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે આ વાત આપણે પવિત્ર કુરઆનની આયતો વડે સાબિત કરી, જેની આપણે નીચેના વિષયમા ચર્ચા કરી ચુક્યા છીએ. શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? કુરઆન વડે સાબિતી શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? ઉમ્મત ગવાહ છે આ ઉપરાંત હદીસોમાથી પણ ઘણી સાબિતીઓ મળી આવે છે જે આ […]