ઇમામ મહદી (અ.સ.)
ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.) ની ગૈબતના કારણો
વાંચવાનો સમય: 5 મિનિટએહલેબૈત (અ.મુ.સ.)ની રિવાયતોમાં ખાસ કરીને જેના પર વિશેષ ભાર મુકાયો હોય એવી ખાસીયતોમાંથી એક છે ઈમામે ઝમાના (અ.ત.ફ.શ)ની ગૈબત. ગૈબતના બાબતે સામાન્ય રીતે જે ત્રણ અર્થો પ્રચલિત કરવામાં આવે છે તે નીચે મુજબ છે. – […]