અય્યામે ફાતેમીયાહ
ફદક જ.ફાતેમા ઝહેરા (સ.અ)ને આપવાથી અબુબકરને કોણે રોક્યો?
વાંચવાનો સમય: 2 મિનિટમુસ્લિમો સામાન્ય રીતે દાવો કરે છે કે ફદક ક્યારેય ચર્ચાનો વિષય ન હતો, કારણ કે તેઓના મત પ્રમાણે, નબી વારસો છોડતા નથી અને ન કોઈની મિલ્કત છોડે છે; તેમની મિલ્કત દરેક મુસ્લિમો માટે હોય છે. […]