નમાઝને અદા કરવામાં અમીરુલ મોઅમેનીન અ.સ શ્રેષ્ઠ છે
નમાઝમાં અને બીજી બધી બાબતોમાં અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અ.સ.થી આગળ કોઈ સહાબી નથી. કેટલાક પ્રસંગોએ આ મુદ્દા (બાબત) ઉપર અલી અ.સ.ની શ્રેષ્ઠતા બતાવી છે ખાસ કરીને ખાલી કેહવાના ખલીફાના સંબંધમાં
અમીરુલ મોઅમેનીન અ.સ. એ ઉસ્માન (ઇબ્ને અફ્ફાન)ને જાહેર કર્યું – હું તારા કરતા અને પેલા બંને (પેહલા અને બીજા જુઠા ખલીફા) કરતા વધારે સારો છું. મેં અલ્લાહની ઈબાદત તે બંને પેહલા કરી હતી અને તેના પછી પણ
- અલ-ફૂસુલ અલ-મુખ્તરહ ભાગ ૮૮-
Be the first to comment