અય્યામે ફાતેમીયાહ

ફદક જ.ફાતેમા ઝહેરા (સ.અ)ને આપવાથી અબુબકરને કોણે રોક્યો?

વાંચવાનો સમય: 2 મિનિટમુસ્લિમો સામાન્ય રીતે દાવો કરે છે કે ફદક ક્યારેય ચર્ચાનો વિષય ન હતો, કારણ કે તેઓના મત પ્રમાણે,  નબી વારસો છોડતા નથી અને ન કોઈની મિલ્કત છોડે છે; તેમની મિલ્કત દરેક મુસ્લિમો માટે હોય છે. […]

ઇમામ મહદી (અ.સ.)

દરેક ઝમાનામાં ઇમામનું મૌજુદ હોવુ (અસ્તિત્વ) – સુરએ કદ્ર

વાંચવાનો સમય: 3 મિનિટએવી ઘણી રિવાયતો છે જે સ્પષ્ટ રીતે એ બાબત તરફ ધ્યાન દોરે છે કે દરેક ઝમાનામાં હુજ્જતે ખુદા મૌજુદ છે. આ બાબતની ઘણી રિવાયતો તમામ મુસલમાનોની ભરોસાપાત્ર અને મુળભૂત કિતાબોમાં વર્ણવાયેલ છે. દરેક ઝમાનામાં ઇમામને […]

ઇમામ અલી (અ.સ.)

દરબારે ખીલાફતમાં હ. અલી (અ.સ.)નો શાનદાર ચર્ચા.(મુનાઝેરો)

વાંચવાનો સમય: 2 મિનિટહઝરત સરવરે કાએનાતે ખુદના હુકમ અને  કુરઆનની આયત – فَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ  ‘કરાબતદારોને તેમનો હક આપવો ઉ૫ર અમલ કરીને ફાતેમા ઝહરા(સ.અ.)ને બાગે ફદક આપ્યો હતો બાગેફદકની દેખરેખ ફાતેમા ઝહેરા(સ.અ.)ના ખાદીમો  દ્વારા કરવામાં આવતી હતી […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

આસારે ફાતેમી: ફાતેમા(સ.અ.)નો સહીફો

વાંચવાનો સમય: 3 મિનિટચોક્કસ આ અગાઉના સહીફાઓમાં પણ નોંધાયેલું છે. ઈબ્રાહીમ(અ.સ.) અને મૂસા(અ.સ.)ના સહીફાઓમાં પણ આવેલું છે.   ખુદાવંદે આલમે  ઈન્સાનોના હિદાયત માટે ઘણા સ્ત્રોતો બનાવ્યા છે તેમાં બે પ્રકારની હુજ્જત  છે, એક આંતરીક હુજ્જત છે જે ઈન્સાનનો […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

ઇસ્લામિક કાનુનના આધારે ફદક જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)નો હતો.

વાંચવાનો સમય: 4 મિનિટશૈખૈને એક યા બીજા બહાના પર હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક આપવાનો ઇનકાર કર્યો. તેઓએ આપ (સ.અ.)ની ગવાહી, તથા તેમના માઅસુમ પતિ અમીરુલ મોમિનીન (અ.સ.)ની ગવાહી અને ત્યાં સુધી કે ઉમ્મે અયમનની ગવાહીને પણ નકારી […]

ઇમામ હુસૈન (અ.સ.)

કોઈપણ શખ્સ ઈમામ હુસૈન(અ.સ) અને તેમના અસ્હાબોની સાથે જંગમાં (કરબલામાં) શરીક થયેલો કેવીરીતે બની શકે?

વાંચવાનો સમય: < 1 મિનિટજાબીર ઇબ્ને અબ્દુલ્લાહ ઈમામ હુસૈન(અ.સ.)ના પ્રથમ ઝાએર કે જયારે તેઓ કરબલાના શહીદોની ઝીયારત પઢી રહ્યા હતા તેમણે શહીદે કરબલાણે સંબોધીને ફરમાવ્યું કે “એ ઝાતની કસમ જેણે મોહમ્મદ (સ.અ.વ)ને નબી બનાવીને મોકલ્યા  બેશક અમે એ દરેક […]

ઇમામ મહદી (અ.સ.)

એ ઈમામનો શું ફાયદો જે લોકોની દરમ્યાન ન હોય?

વાંચવાનો સમય: 4 મિનિટઇબ્ને તૈમીયા જેવી શંકાશીલ વ્યક્તિઓ, જેઓ શિઆઓની મજાક ઉડાવે છે કે તેઓ એક એવા ઈમામ પર ઈમાન રાખે છે જે તેમના વચ્ચે (એક ઓળખાતી શખ્સિયત તરીકે) રહેતા નથી અને દેખીતી રીતે તેનું અનુસરણ કરનારાઓને કોઈ […]

ઇમામ સાદિક (અ.સ.)

ઇમામ જાફરે સાદીક (અ.સ)ના એક વિદ્યાર્થીની ઈમામ અબુ હનિફા સાથે ચર્ચા

વાંચવાનો સમય: 2 મિનિટએક દિવસ ઇમામ જાફરે સાદીક(અ.સ)ના એક વિદ્યાર્થી ફ્ઝ્ઝાલ ઇબ્ને હસને કુફી અને તેના એક દોસ્તની અબુ હનીફાથી મુલાકાત થઈ, જ્યારે મુલાકાત થઇ તે સમયે અબુ હનીફાથી ફીકહ અને હદીસનું ઇલ્મ શીખવાવાળા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ […]

ઇમામ અલી (અ.સ.)

ઉમ્મતમાં અમીરૂલ મોઅમેનીન(અ.સ) શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે

વાંચવાનો સમય: 3 મિનિટબન્ને ફીર્કાની હદીસો મુજબ બધા જ મુસલમાનોમાં અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે. આ વિષયમાં એહલે તસન્નુન આલીમોને ત્યાં ઘણી બધી હદીસો નકલ કરવામાં આવી છે. ૧) અમીરૂલ મોઅમેનીન […]

ઇમામ અલી (અ.સ.)

જ. ફાતેમા ઝહેરા (સ.અ.)ની સાથે અક્દ-નિકાહના કારણે અમીરુલ મોઅમેનીન ((અ.સ.))ની ફઝીલતમાં શ્રેષ્ઠતા

વાંચવાનો સમય: 3 મિનિટઅમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ ((અ.સ.))ની ફઝીલતોમાંથી એક ફઝીલત પયગમ્બર ((સ.અ.)વ.)ની દુખ્તર જ. ફાતેમા ઝહેરા ((સ.અ.))ની સાથેનો અક્દ-નિકાહ છે. તેણીની સાથે શાદી કરવા તેમના હાથની માંગણી કરનારા ઘણા હતા પણ અલ્લાહે તે બધાના દાવાને […]